મુખ્ય વિષયવસ્તુ પર જાઓ

love

“તમારા શત્રુઓ પર પ્રેમ રાખો” નો અર્થ શું છે?

આપણે આપણા પડોશી, આપણા કુટુંબ અને મિત્રો પર પ્રેમ રાખી શકીએ છીએ. પણ આપણા શત્રુ પર પ્રેમ રાખવાનો અર્થ શું છે? શું આપણે ખરેખર એવું કરવું જરૂરી છે?