ઈશ્વરે ઇબ્રાહિમને તેના દીકરાને મારી નાખવાનું કેમ કહ્યું?

આ વાર્તાને કારણે ઘણા લોકો ઈશ્વર વિશે વિકૃત ખ્યાલ બાંધી શકે છે. ઈશ્વરની આ માંગ નૈતિક અને તાર્કિક રીતે સમજવી મુશ્કેલ લાગી શકે છે.