justice
ન્યાયી લોકો દુઃખ કેમ ભોગવે છે અને દુષ્ટો કેમ ફૂલેફાલે છે? ન્યાય ક્યાં છે?
આ દુનિયામાં આપણે ઘણી વાર જોઈએ છીએ કે લોકો સાથે ન્યાયી વર્તન થતું નથી. આપણે ન્યાયી લોકોને દુઃખ ભોગવતા અને દુષ્ટોને ફૂલતા-ફાલતા જોઈએ છીએ. પણ એવું કેમ? બાઇબલ પ્રમાણે, જેમની સાથે અન્યાય થાય છે તેઓને ઈશ્વર ન્યાય આપે છે.