call
પ્રભુના નામે પોકાર કરવાનો અર્થ શું છે?
એક પ્રશ્ન જે આપણામાંથી ઘણા પૂછે છે
શું ઈસુ પાસે મદદ માગવી અને એમ કહેવું કે હું તેમના પર ભરોસો રાખું છું, એટલું પૂરતું છે? શું તેમના નામે પોકાર કરવો પૂરતો છે? શું મારો ઉદ્ધાર થશે, અને શું ખરેખર આટલું સરળ છે?
આવા પ્રશ્નો ઘણી વાર આ જેવી કલમ વાંચ્યા પછી ઊઠે છે: