મુખ્ય વિષયવસ્તુ પર જાઓ

promise

વચનનું મહત્ત્વ

જે આપણે જોઈ શકતા નથી તે પણ વાસ્તવિક છે

આપણે દેખાતી, વ્યવહારુ દુનિયામાં જીવીએ છીએ, અને જે આપણે જોઈ શકતા નથી તેને ઓછું આંકવું સહેલું છે. જે સદાચારમાં આપણને કંઈક ગુમાવવું પડે, પછી તે પૈસા હોય, આરામ હોય કે તંદુરસ્તી, તે નુકસાન જેવું લાગી શકે છે. મિત્રતા ઉપયોગી ન રહે ત્યારે ઓછી મહત્ત્વની લાગી શકે છે. અને વચન પાળવું આપણા લાભમાં ન રહે ત્યારે તે મરજિયાત લાગવા માંડે છે.